________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી અંતરની તાલાવેલીના તાર સતત રણઝણવા લાગ્યા. રવિસાગરજી મહારાજના ઉપદેશે એમાં સૂર મૂકયા. વિજાપુરના શેઠ નથુભાઈ મંછાચંદની મદદથી ભાવનાનું સંગીત વહેવા લાગ્યું.
શેઠ નથુભાઈને બહેચરની વાણી, નમ્રતા અને નિખાલસતા ગમી ગયાં. નથુભાઈ હીરાપારખુ ઝવેરી હતા. આ છોકરામાં એમણે હીર જોયું. એમણે પિતાની માફક બહેચરના અભ્યાસ અને એની અન્ય જરૂરિયાતની સંભાળ રાખવા માંડી. નથુભાઈનાં પત્ની જડાવકાકી બહેચર પર પેટના જણ્યા જેવો ભાવ રાખે. થોડા વખતમાં તો બહેચર શેઠ નથુભાઈના ઘરને એક કુટુંબીજન બની ગયો.
આ સમયે બધાં બાળકોની ધાર્મિક પરીક્ષા લેવામાં આવતી હતી. બહેચર સૌથી વધુ ગુણ મેળવી પ્રથમ આવ્યો. એક રૂમાલ ઈનામમાં મળ્યો. ઈનામ મળતાં એના આનંદને પાર ન રહ્યો.
ના જ
* *
મા - Y:a, 8. Tો કે ,
કાકા :
*
*
*
P : દક
II: *
: - +
, ,
,
vi
,
,
નજર
For Private And Personal Use Only