________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s viaCiT EXCICHY
RN IN
કેવી અજબ જેવી વાત !
પિતા શિવા પટેલ શિવપૂજક, માતા વૈષ્ણવ ધર્મ પાળે અને બહેચર એક ચિત્તે જન ધર્મનો અભ્યાસ કરે. એ જન યતિઓ અને સાધુઓ સાથે સમાગમ કરે, દેરાસર અને ઉપાશ્રયમાં નિયમિત જાય, દેવદર્શનમાં ખૂબ ચીવટ રાખે.
બહેચરને પરમાત્માને પામવાની લગની લાગી હતી. એ એક સાચા સાધકની માફક જીવન જીવવા લાગ્યો. એકેએક ધમસૂત્ર પર ખૂબ ખૂબ વિચાર કરે; એકેએક તવ પર ઊંડું મનોમંથન કરે.
સ
_કે
છે
For Private And Personal Use Only