________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માને પામવાની ઝંખના
૮૩ -૦૧-૨૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪www
કઈ વાર છાશ અને રોટલાથી જ પતાવી લેવું પડતું. સવારનો રોટલો રાખી મૂકે અને સાંજે નિશાળેથી આવીને રોટલો અને મરચું ખાઈને ભોજન પતાવે. કંઈ ન મળે તે એ કાચા ઘઉં, કાચી બાજરી કે બેચાર મુઠ્ઠી મઠ કાચા ને કાચા ચાવીને પાણી પી લેતે.
વાર ભોજનમાં બાફેલી પાપડી હાથ ચડી જતી, કેઈ વાર પેક આવી મળતે ત્યારે તે બસબસ થઈ જતું !
કસાયેલા દેહ અને મહેનતુ જીવનમાં પેટમાં પથરા પડે તોય પચી જતા. કયારેક કામમાં સાંજ પડી જતી તો ભૂખ્યા પેટે સૂઈ જવું પડતું, પણ બહેચરને એને સહેજે અફસોસ થાય નહિ. આવી મુસીબતને જીવનની મેજ માનીને હસતે મુખે ઝીલવા લાગ્યો.
તમન્નાનાં આ તપ હતાં. એ તપ કદી નિરર્થક થતાં નથી. સાર્થકતા એને શોધતી આવે છે. બહેચરને તે ઘડપણરૂપી અતિથિ અને મૃત્યુરૂપી છરી આવે
વ
*
કા
જ
નજર
For Private And Personal Use Only