________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્માત્માને પામવાની ઝંખના
એના જીવનમાં નવતમ નવર ંગો ફૂલડાં ખીલશે.
સંવત ૧૯૪૫ના આસા માસની શુભ તિથિએ બહેચર વિદ્યાશાળામાં શાસ્ત્રના અધ્યયન માટે દાખલ થયા.
یی
વિદ્યાશાળાના ગુરુ પાસે આ કણબી જુવાન જૈન ધર્મના મરૂપ નવકારમંત્રનુ પહેલુ ચરણુ શીખ્યા : ‘ તમે અરિહ તાણુમ્ ’
For Private And Personal Use Only
અંતરના દુશ્માને જીતનાર અરિહંતને હું નમન કરું છું. માનવીએ જગતને જીતવાનુ` નથી. દુનિયાને જીતનારા સિક ંદર અને નેપેાલિયન આખરે હાર્યા છે. જીતવાનુ છે માનવીની અંદર સતત ચાલી રહેલું મહાભારત.પ્રેમરૂપી પાંડવા અને કલેશરૂપી કૌરવા વચ્ચે જેને કારણે યુદ્ધ છે, તે મદ, મેાહ, માન, મત્સર અને ક્રોધની આંતરવૃત્તિઆને જીતવાની છે. જીતવાના છે જગતના રાગદ્વેષા. અને જીતવાના જે પ્રયત્ન કરે તે જૈન.