SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત્માને પામવાની ઝંખના ૭પ ઘડપણરૂપી અતિથિ અને મૃત્યરૂપી છરી આવે તે પહેલાં ચેતવું છે. આપ જ મને પરમાત્માનો માર્ગ બતાવો.” રવિસાગરજી મહારાજે બહેચરને હેતથી કહ્યું : ભાઈ! પરમાત્માને ખાળવા જવાની જરૂર નથી; એ. તે આપણુ આત્મામાં જ બેઠા છે. આત્માના રાગવૈષ સાથે આપણે યુદ્ધ કરવાનું છે. અહિંસા, સંયમ અને તપ એ આ યુદ્ધનાં શસ્ત્રો છે. બાકી તો પેલા ભજનવાળા કહે છે તેમ “ઘટઘટમાં રામ’ રહેલો છે. તારે તારા અંતરમાં છુપાયેલા એ પરમાત્માની પિછાન મેળવવાની છે. “પરંતુ એ પિછાન થાય કેવી રીતે?” એ પિછાનની પડેલી શરત છે પવિત્ર મન અને પવિત્ર આચરણ. જેમ બગલી ઇંડામાંથી જન્મે છે અને ઈંડું બગલીમાંથી જન્મે છે, એમ તૃષ્ણામાંથી મેહ જન્મે છે અને મેહમાંથી તૃષ્ણા થાય છે. જે : : કે : : : For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy