SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અબેલની આંતરડી છાને –છપને કસાઈવાડે પહોંચે! બહેચરના રોમરોમમાંથી રોષની જવાળા ઊઠવા લાગી. આ તે કેવી દુનિયા ? જ્યાં લગી સ્વાર્થ હોય ત્યાં સુધીનો જ સંબંધ! સ્વાર્થ મટો એટલે દુશ્મન ! બહેચરની આંખમાંથી આંસુ સરવા માંડ્યાં. ઠેર ઠેર એને આ ખારા વાછરડાનો પોકાર સંભળાવા લાગ્યો. અબેલની આંતરડી દૂભવવાની ન હોય. એના તે આશીર્વાદ લેવાય ! એણે મનોમન નક્કી કર્યું કે અલની આંતરડી દુભાય એવું કશું કદી નહિ કરું. જેવો જીવ આપો , એવો જીવ સહુનો ! * " For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy