SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચું બળ /૦૮૪૨૮૦૮૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪-૪૦૦૦૦૦૦૦૦૦૦-~-~ જેવું બળ તો ઘણામાં હશે, પણ વિદ્યાનું બળ એવું છે કે એ સહુને જીતે છે. તારે અધ્યાત્મવિદ્યાનું બળ કેળવવું જોઈએ. શરીરની શક્તિ અને મનની શુદ્ધિ ભેગી મળે તો જ જીવ્યું સાર્થક થાય. જુવાનો ગર્વ ગળી ગયો. હવે એને સાચું બળ મેળવવું હતું. For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy