________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકાના બુદ્ધિસાગરસૂરિશ
૪૮
કહે છે?”
મહારાજે કહ્યું : ‘ ભાઈ, અમારા ધર્મ એ જૈન ધર્મ. એ ખળની વાત કરે છે, પણ તે ખાવડાંના ખળની નહિં, આત્માના બળની. મારનાર માટેા નથી, તારનાર મેટા છે. તારા બળને હું` શુ` વખાણું' ? આ ખળથી કંઈ તારું કલ્યાણ ન થાય.
"
જુવાન કહે, ‘તમે વળી નવી નવાઈની વાત કહે ! ! આવા બળની વાત તેા મેં કયાંય જાણી નથી. શું મારી પાસેનું બળ એ ખાટુ છે ? ”
મુનિ કહે, ‘હા. તારી પાસે જે બળ છે એ તે ભેંસ પાસે પણ હતુ . જો તે' અને એકાએક પકડી ન હેાત તા એ તને હરાવી જાત. સાચુ` બળ તેા વિદ્યાનુ ખળ, એ બળથી માણસનુ ભલુ થાય, બીજાનું ભલુ' થાય, દેશનુ ય ભલું થાય.’
,
બહેચર કહે : ‘ એ ખળ તે કેવુ' ? ' મુનિ કહે : ‘ તારી પાસે શરીરનુ` બળ છે. તારા
For Private And Personal Use Only