SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચું બળ નક જેવું થયું ! આ તે કેવા સાધુ ! એમને મેતના મુખમાંથી બચાવ્યા છતાં જાતની વાત કરતા નથી અને ભેંસની ચિંતા કરે છે. આ જુવાને કહ્યું : “મહારાજ, આ ભેંસ તો બધા અનવરમાં સૌથી વધુ જાડી બુદ્ધિવાળી. જે હું વચ્ચે આવ્યા ન હોત, તે આજ તમારા બધાંય વરસ પૂરા થઈ ગયાં હોત. આ ડેબાની જાત જ એવી કે બૂહાં વિના પાંસળી ન થાય.” ના, ભાઈ ના. એવું કશું નથી. એ અબાલ પ્રાણીનેય આત્મા હોય છે. એનેય જીવ દુભાતા હોય છે. અમારે ખાતર કોઈનેય જીવ દુભાય એ અમને પસંદ નથી. અમારે ધર્મ જ કહે છે કે જેમ તને તારો જીવ વહાલો છે, તેટલો જ બીજાને એને જીવ વહાલ હોય છે.' “તે હે મહારાજ, આ તે વળી ક્યો ધરમ? જે પિતાની જાત કરતાં પારકાની વધુ ફિકર રાખવાનું જ કે કે ' IF - '' ' . :: B - ST મા . ' ; " TET - For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy