________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~~~~~~~~~~~~~~
બાળકના બુદ્ધિસાગરસૂરિજી પંદર વરસના બહેચરની તાકાત પર સહુ ખુશ. થઈ ગયા. એના ગોઠિયાઓએ એને ખભે ઊંચકી લીધો. મેટાઓએ શાબાશી આપી.
બહેચર મુનિ પાસે આવ્યો. હાથ જોડીને પ્રણામ કર્યા અને કહ્યું: “મહારાજ,આવા વખતે ન નીકળો તો સારું. કદાચ નીકળો તે કેાઈને સાથે લઈને નીકળો.” આ જુવાનને તો હતું કે મહારાજ એના બળનાં વખાણ કરશે. એની બહાદુરી માટે શાબાશી આપશે. માતમાંથી ઉગારવા માટે એને ઉપકાર માનશે.
પણ મુનિએ તો આવું કશું કહ્યું નહિ. માત્ર આશીર્વાદ આપ્યા અને કહ્યું, “ભાઈપ્રાણું તે અબાલ કહેવાય. એને આવો ફટકો ન મરાય. તારા ફટકાથી એ અલની આંતરડી કેટલી કકળી હશે? જેમ આપણને કઈ ફટકા મારે અને વેદના થાય તેમ એ જીવનેય કેટલી બધી વેદના થઈ હશે??
જુવાનને થયું કે આ તો ધરમ કરતાં ધાડ પડયા
૨.
* * *!!!
. * * * *
ક
કે
' અ , 'નાના ' i s
' + *r* * *
કે કે * * *
-
Enછે ?
For Private And Personal Use Only