________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મરાક્ષસ કે ભ્રમરાક્ષસ ?
૩૧ વરસને. ગામેગામથી લોકે દેવાને અપાતી ફાંસી લેવા ઊમટયા હતા. જાણે કીડિયારું ઊભરાયું હોય એમ લાગે. બેડી પહેરાવીને દેવાને લાવવામાં આવ્યો ત્યારે એણે કહ્યું કે હું તો મરદ છું. મને ગોળીએ વીંધી નાખે, પણ આ કૂતરાના મોતે મને મારે નહિ.
“સરકાર મા–બાપ આગળ કેનું હાલે? એને હુકમ એટલે હુકમ. એ દિવસે દેવાને જાહેરમાં ફાંસી અપાઈ. મરદની જેમ મેતને ભેટવાની એની વાસના અધૂરી રહી. તરફડિયાં મારતાં મારતાં મરીને એ દેવો બ્રાહ્મણ અહીં બ્રહ્મરાક્ષસ સર્જાયે. આજે ભલભલા મરદ પણ મધરાતે દેવાની આંબલીએ જવાની હિંમત કરતા નથી. મહુડી જવું હોય તે બાજુના રસ્તે ફટાઈને જાય, પણ રાત પછી ત્યાંથી નીકળવાની તો વાત કેવી ?'
બહેચરને વળી એક નવી જગ્યા મળી. ભૂત અને પ્રેતની ઘણી શોધ કરી પણ એ તો ક્યાંય મળ્યા નહિ.
IFE: ****
.
P
:* *
* * * *
*
હતા
આ
RE'
'',
જL
For Private And Personal Use Only