________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી ગુરુ બને, તલવારની પટાબાજી તો એવી ખેલે કે એકલો સે સે જણને ભારે પડે. કામઠી પરથી તીર એવું છોડે કે આકાશમાં ઊડતું પંખી પાડી દે, દેવાએ એની તાકાત લોકોને દુ:ખ દેવામાં વાપરી. એણે એક ટાળી જમાવી. એ ટોળી ધોળે દિવસે ધાડ પાડે, મા–બહેનોને પજવે અને માનવીને તો માખીની જેમ મારી નાખે !
આ વિજાપુર ગામ ગાયકવાડના રાજના તાબામાં આવ્યું. રાજે કડપ બેસાડવા કોઈ પણ ભેગે દેવાને પકડવાનું નક્કી કર્યું. દેવાને એક સાથી ફટી ગયે. દેવ પકડાયા અને એ દિવસે માં ફાંસી જાહેરમાં આપવામાં આવતી હતી એટલે હજારો માનવીની હાજરીમાં મહુડીના રસ્તે આવેલી પેલી ખખડ ધજ આંબલી નીચે ફાંસી ગોઠવવામાં આવી.”
પિશાકાકાએ કરચલીવાળા કપાળે હાથ મૂકીને એ વાતને યાદ કરતાં કહ્યું, “એ વેળા હુંય બારેક
htt
11
*TIST
=
=
For Private And Personal Use Only