________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwww wwwwww -
બ્રહ્મરાક્ષસ કે ભ્રમરાક્ષસ? નહિ, પણ મટી મંડળી બેઠી હોય એ કોલાહલ ચાલે છે. રૂપિયાને રણકાર સંભળાય છે. ઘોડાની હાવળ સંભળાય છે અને ક્યારેક તે ઊજળા દૂધ જેવા દેહવાળો બ્રાહ્મણ ઉઘાડા ડિલે ત્યાં આંટા મારતો દેખાય છે. કેઈક વાર કોઈ બાઈ કરુણ સ્વરે રડતી સંભળાય છે. ભલભલા હિંમતબાજનાં હૈયાં દેવાની આંબલીએ જતાં ભાંગી ગયાં છે. મોટા મોટા શમશેરખાં એમની તલવારો મૂકીને નાઠા છે.
બહેચર કહે, “પણ બાપા, એ દેવાની આંબલી કેમ કહેવાય છે?'
પશાકાકાએ ઝીણી આંખે ભૂતકાળની વાતને ઉખેળતાં કહ્યું :
તે સાંભળ. બહેચર. આ દેવે એટલે દેવશંકર નામનો બ્રાહ્મણ. વેરાવાસણને રહેવાસી. એને બાપ કેળીઓને ગોર. પણ દેવે ગોરપદુ કરીને કોળિઓને ગોર તો ન થયો, પણ ચેરી કરવામાં એમનો
liા
*
For Private And Personal Use Only