SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv બાળકોના બુદ્ધિસાગરસૂરિજી હવે મધરાતે એ બારાક્ષસને મળવા નીકળ્યો. ભૂતિયા ટોળી લઈને બહેચર મહુડીના માર્ગે આગળ ચાલ્યો. એના મિત્રો તો ઝાડથી દૂર ઊભા રહ્યા. કોઈ કહે : “મારા કાકા કહેતા હતા કે બ્રહ્મરાક્ષસ એટલે ભૂતોનો રાજા, તેના કાન સૂપડા જેવા, હાથ હાથીની સૂંઢ જેવા અને પગ તો જાણે થાંભલા જ જોઈ લો ! એ બૂમ પાડે તો સે માઈલ દૂર સંભળાય!' બીજાએ ટાપસી પૂરી: “હા, મેં સાંભળ્યું છે કે એ દિવસે આ ઝાડ પર રહે છે, રાતે કાળી ચાદર ઓઢીને ફરવા નીકળે છે અને જે કંઈ ઝાડ પર ચડે તો તેનું ગળું જ દાબી દે છે.” આવી આવી વાતો સાંભળી બહેચરના બીજા ગઠિયાએ તો ડરી ગયા. કેટલાક તે પાછા ફરવાની તૈયારી કરતા હતા, ત્યારે બહેચરે કહ્યું : “હાશ, સારું For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy