________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી વિચાર કર્યો કે નસીબજોગે જે ભૂતને ભેટે થઈ
જાય તે એની ચોટલી જ કાપી નાખું ! એણે ભૂતની ચિટલીના પચાની વાત સાંભળી હતી. ભૂતની
એ ચોટલી કાપો એટલે એનું બધુ ભેર ઊતરી જાય, પછી જે હુકમ કરે તે કામ કરે. ઘર સાફ કરવાનું કહો તે ઘર સાફ કરી આપે, ઢગલો વાસણ માંજવાનું કહો તે પળવારમાં માંજી નાખે.
બહેચરને ભૂતની એટલી મેળવવાની ભારે ઈચ્છા થઈ. આ માટે એ સ્મશાનમાં રખડ. ઘેર જગલોમાં ઘૂમ્યો. ભૂત રહેતું હોય એવા કૂવામાં રાતની રાત ગાળી. પણ ભૂત જ ન મળે, ત્યાં એની ચેટલીની તો વાત જ શી કરવી?
વળી બહેચરને મનમાં વિચાર આવ્યો કે આ આખી ટોળીને લઈને નીકળું છું એથી કદાચ ભૂત ભાગી જતું હોય, જે એકલો જાઉ તે મળે ખરું. આથી એ એકલો ઘમવા લાગ્યા.
- જAR
For Private And Personal Use Only