________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
બચાવનારી હાય, મેાત લાવનારી નહિ. સવારમાં હરતા-ફરતા માનવીની સાંજે લાશ પડી હેાય એ તે કેવુ કહેવાય ! સ્મશાન અને કબ્રસ્તાન ભરચક બનાવી દે તેવા રોગચાળાને ફેલાવનારી એ જોગણી માતા કેવી હશે ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચર તા ઠેર ઠેર ઘૂમે કાઈ કહે કે સીમમાં આવેલ ભુત-પીપળે રાતે એ મેલડી માતા રાસડા લે છે. અધારી રાતે બહેચર એકલા ચાલી નીકળે. ભુતપીપળે બેસે, પણ કશુ' જેવા ન મળે.
કેાઈ કહે કે ભૂત તળાવડીને કાંઠે બેગણીઆ મધરાતે નાહવા આવે છે. બહેચર આશામાં ને આશામાં તળાવડીને કાંઠે રાત પસાર કરે, પણ કાઈ જોગણીના મેળાપ થાય નહિં.
કેાઈ એ બહેચરને કહ્યું કે આવી શેાધ રહેવા દે. કાળી ચૌદશની રાતે સ્મશાનમાં એસજે, એટલે બધુ સ નજરેાનજર દેખાશે.
For Private And Personal Use Only