________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
બાળકના બુદ્ધિસાગરસૂરિજી રાજકીય વિચારો જોઈને દીર્ધદષ્ઠા તરીકે એમને ગણવે છે.
જૈન સમાજમાં, જન પરંપરામાં ધ્યાનસાધના ભુલાતી જતી હતી. એ સાધનાને સજીવન કરવાનો સમર્થ પ્રયત્ન કરનાર સાધક તરીકે સૂરિજીને અધ્યાત્મ માર્ગના પ્રવાસીઓ ઓળખે છે, સંભારે છે. જ્યારે એમના ૧૦૮ અમર ગ્રંથશિષ્યો હજી આજેય એમના અમર કીર્તિસ્થંભ સમા ઝળહળી રહ્યા છે.
આવા પ્રતિભાશાળી આત્માને મુત્યુ કદીય સ્પશી શક્યું છે ખરું?
કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી આચાર્ય શ્રી બુદ્ધિસાગરસુરિજી મહારાજના પવિત્ર આત્માન આપણાં લાખ લાખ વંદન.
S
For Private And Personal Use Only