________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ-દીપક
૨૩૯
જ આ વિશે “ધર્મસ્નેહાંજલિ”ના પુસ્તકમાં યું છે: મુસાફર સૌ પ્રાણીઓ છે, દેહવો છેડતા; એ અવર તનુના વાસી થઈને, વેષ લેતા નવા નવા; જગ રડવું કોને, શોક કોનો, ક્ષણિકતા સહુ દેહની; એ નિચેતન ત મરે નહીં, કમથી દેહ વરે”
સૂરિજીએ કહ્યું કે, આત્મા અમર છે અને મુત્યુ ધિક્કારની વસ્તુ નહિ, પણ આનંદથી ભેટવાની જ છે.
આજે વન વન વીંધીને એમનો આત્મપ્રકાશ જગતને અજવાળી રહ્યો છે.
કેઈએમને અઢારે આલમના અવધૂત તરીકે કરે છે. જન અને બ્રાહ્મણ, પિંજારા અને પાટી૨, મુસલમાન અને ઠાકરડા–સહુ કોઈ એક સંત કે સૂરિજીને આદરભાવ આપતા હતા. કેઈએમણે સમાજમાં કરેલા સુધારા જોઈને જસુધારક તરીકે યાદ કરે છે, તો કેાઈ એમના
,
‘
*,*
For Private And Personal Use Only