________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
બાળકના બુદ્ધિસાગરસૂરિજી મહુડીથી વિજાપુર ભણી વિહાર કર્યો.
યોગીરાજે વિજાપુરમાં પ્રવેશ કર્યો. એમને એક વરદ હાથ સહેજ હાલ્યો ને પં. મહેન્દ્રસાગરજીને સમીપ બેલાવવાનો સંકેત થયો, અને ધીમા રાખ્યા ગૂજયા : “ભાઈ, શાંતિ ! શાંતિ ! શાંતિ !'
શાંત મુદ્રા સાથે જેઠ વદી ત્રીજના દિવસે સાડા આઠ વાગે યોગીરાજનાં નયને મીંચાઈ ગયાં. તેઓ ઉન્નત સ્થાનને યાત્રિક બની ગયા.
સંસારસરોવરનું એક રમણીય કમળ અનંતમાં વિલીન થઈ ગયું. એ કમળ તો ગયું, પણ દિશાએ જાણે એનાથી મહેકી રહી.
મૃત્યુને પાર કરી જનારા યોગીને માટે મૃત્યુ એ તો વસ્ત્રપલટા જેવી સાવ સહજ ક્રિયા હતી. એક ઘોરણમાંથી પાસ થઈ ઉપલા ધોરણમાં જવા જેવું હતું. મૃત્યુ એ અંત નહિ, પણ આત્માની ઉન્નતિનું સપાન હતું. આચાર્ય શ્રી બુધ્ધિસાગરસૂરિજીએ
અનE.
જામ
જ
For Private And Personal Use Only