________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww vvvvvvvvvvwM
બાળકના બુદ્ધિસાગરસૂરિજી. જવાબ આપે :
મારું લેખનકાર્ય તે મારી જિંદગીના અંત સુધી લગભગ ચાલુ જ રહેશે.”
સરસ્વતીની કેવી સાચા દિલની ઉપાસના !
તેમના સમયના વિખ્યાત સાહિત્યકારેએ શ્રીમદૂના સાહિત્યની મુક્ત અને પ્રશંસા કરી હતી.
લોકલાડીલા નવલકથાકાર શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈએ કહ્યું : “શ્રી બુદ્ધિસાગરજીનું સાહિત્ય એટલે? એને હિંદુ પણ વાંચી શકે, જેન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી થઈ પડે તેવું એ કાવ્યસાહિત્ય બુદ્ધિસાગરસૂરિજીને આપણુ ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે એવું છે.”
આજેય એમના એકસે આઠ ગ્રંથ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિના અમીટ કીર્તિસ્તંભ અને અમર શિષ્યોરૂપે જનસમુદાયમાં બોધ, ચિંતન અને આત્મકલ્યાણની સુવાસ વહાવી રહ્યા છે.
ન
For Private And Personal Use Only