________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
આધાર પર એમની કલમ વહેવા લાગે. લખતી વખતે કદીય આઠી ગણુ દઈ ને બેસે નહીં.
લખવાનુ માટે ભાગે એકાંતમાં રાખતા. વિશ્વપુરમાં ભેાંયરામાં બેસીને લખતા. મહુડીમાં પણ સાબરમતીના કાંઠે આવેલા જૂના કેટ કના મંદિરમાં આવેલા ભાંયરામાં ધ્યાન ધરતા કે પુસ્તક લખતા. આ ભોંયરાના પ્રવેશ એક કૂવા જેવા છે. તેમાં ઉતરવા માટે કૂવાની ન માત્ર ટેકા જ ગેાઠવેલા છે, એમાં પગથિયાં મૂકેલાં નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપલક નજરે તેા આ નાના પાણી વગરના કૂવા જ લાગે, પરંતુ એ સમયેારસ જગા પૂરી થતાં જ લગભગ બેએક ફુટના વળાંક બાંધેલા છે. એ વળાંક પૂરા થતાં જ એક ખંડ દેખાય. ખંડમાં એક જ જાળિયું, અને એ નળિયામાંથી સીધા પ્રકાશ ખંડની દીવાલા પર અથડાય અને ચારે બાજુ ફેલાઈ જાય. આ જગા વસતિથી દૂર ઊંચી ટેકરી પર આવેલી
ગાંધીધામમ
For Private And Personal Use Only