________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અમર શિષ્યા
૨૧૭
કામમાં પળેપળની કિ ંમત હતી, સહેજે વિલ ખ કર્યાં પાલવે તેમ નહેાતા. સૂરિજી થાડા સમય ધ્યાનમાં ઊતરી ગયા અને પછી બેાલ્યા : ‘ અરે, જરા આ મારાં એ પડખાં પર હાથ મૂક તેા.’
પ્રુફરીડરે હાથ મૂકયો અને જાણે અગ્નિથી દાઝયો હેાય તેમ માલ્યા, ‘ આહ, આ તે ખૂબ ગરમ લાગે છે.’
6
સૂરિરાજે કહ્યું : ૮ બસ, તે। હવે આજથી તારી માતાના તાવ ગયા જાણજે! હવે ભાઈ, ઝડપ કરજે. આપણે સમયસર કામ પાર પાડવુ છે.’
બાળપણમાં સરસ્વતીને પ્રસન્ન કરવાનું નીમ લેનાર સૂરિરાજે એ જ કાજે અન્યની બિમારી પણ પેાતાના દેહમાં લઈ લીધી.
સૂરિરાજે લખતી વેળા કદી દેખલ તેા શું, પણ દ્વાળિયાનાય ઉપયોગ કર્યાં નહેાતા. પલાંઠી લગાવી એસે. સરસ્વતીની એમની સાધના શરૂ થાય. ઘૂંટણના
For Private And Personal Use Only