________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અમર શિષ્યા
મહેનત અને પેાતાને જ ભારે પડી. આખરે માંથી અને ભાગી નીકળવુ પડયુ.
આ અગાઉ શ્રી બુદ્ધિસાગરએ ધણાં કાવ્યા રચ્યાં હતાં પણ એમનો આ પહેલેા ગ્રંથ તેા ગદ્યમાં જ લખાયા.
For Private And Personal Use Only
૧૫
સુરત
*
એકસો ને આઠ ગ્રંથશિષ્યા રચવાના એમના ભેખ હતા. એવામાં વિ. સ. ૧૯૮૦ માં ક્ષીણ થતા દેહને જોઈ ને ડોકટરે જાહેર કર્યુ કે મધુપ્રમેહના રેગ એટલા વધેલા છે કે આવા રોગી છ માસથી વધુ ન ભાળે. મૃત્યુને તરી ગયેલા સૂરિરાજ બુદ્ધિસાગરજી હસ્યા અને કહ્યું, ‘ હજી તેા મારે ઘણા શિષ્યા બનાવવાના ખાકી છે, ઘણું કામ ખાકી છે.’
'
આ વેળાએ ઉપસ્થિત એક શ્રાવકે સૂરિજીને કહ્યું : ૮ અરે ! આપ આ કેવી વાત કરી છે ? આપે શાસન પર ઘણા ઉપકાર કર્યા છે. આપને વળી શિષ્યાના કયાં તટે છે?’