SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv ૧૦૮ અમર શિષ્યો ૨૦૯ બુદ્ધિસાગરજી મહારાજ વિચાર કરે છે કે કરવું શું ? લેકમાં વાતો થતી હતી કે એક સાધુરાજે તો એકસો ને આઠ શિષ્યો કરવાની પ્રતિજ્ઞા કરી હતી. - બુદ્ધિસાગરજી મહારાજને આવી વાતોથી ભારે દુ:ખ થતું. તેઓ વિચાર કરતા કે આવા વગર વિચારે થયેલા અનેક સાધુએ શાસનનું કશું ય કલ્યાણ નહિ કરી શકે. સમજીને સાધુતા સ્વીકારનાર એક સાધુ અનેકને તારક બનશે. પતે એવા શિષ્યો ચાહતા હતા જે સદા અમર હાય, કદી પણ વેશ છોડીને ભાગી ન જાય. કયારેય શાસનની અવહેલના ન કરે. એમણે મનોમન નિરધાર કર્યો કે પેલા પૂજનીય સાધુની માફક હું પણ એકસો ને આઠ શિષ્ય બનાવીશ, પરંતુ એ ગ્રંથરૂપે. મારી પાછળ જે સદા ચમક્યા કરે. મારા વિચારોને હમેશાં મૂર્ત કર્યા કરે. મારી ભાવનાઓને સમાજના ખૂણેખૂણે પહોંચાડે અને - - ગ મ * :: બાપંચું For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy