________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
સાધુ બન્યા. સાધના ચાલુ રહી. સાથે સાથે સાહિત્યસર્જનનુ અને કવિત્વનું એ ઝરણુંય વહેતુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ્યું.
એ જમાનામાં સાધુસમુદાય શિષ્યાની સંખ્યા વધારવાની પ્રવૃત્તિમાં પડયો હતેા. જેમ વધારે શિષ્યા એમ મહત્તા વધારે. શ્રાવકા અમના સંખ્યાબળને જોઈ એમને વધુ પૂજનીય અને પ્રભાવશાળી માને. જે સાધુને આછા શિષ્યા એની આછી ભક્તિ થાય.
શિષ્ય બનાવવાના મેાહ વધતા ચાલ્યા. સંખ્યા વધારવા પર નજર રહેતી તેથી પાત્રતા બહુ એછી જેવાતી.
એક વખત તે એવા આવ્યા કે જૈન બાળકાની સ્થિતિ બેખમમાં આવી ગઈ. બાળક કલાક-બે કલાક ન દેખાય તેા મા–બાપના હૈયે ફાળ પડતી. એની શેાધ એના ગાઠિયાને ઘેર નહિ, પણ અપાસરે થતી ! બાળકાને ભાળવીને, સ ંતાડીને અને ભગાડીને સાધુનો વેશ પહેરાવી દેવામાં આવતા.
આ
For Private And Personal Use Only