SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ અમર શિષ્યો ર૪૪૪૪૪૪૪vvvvvvvvvvvvvvvvvvvvvvv/www/WWWWWWWWWWWWWW... ઓ ઈશ્વર માબાપ તું, તું છે તારણહાર; સારો કર મુજને પ્રભુ, તે મારી સંભાળ સારી વિદ્યા આપ તું, દુગુણ દરે ટાળ; કૃપા કરી મુજને પ્રભુ, ગણજે તારે બાળ. જગમાં મોટો તું ધણી, તું મોટો રખવાળ; સત્ય માર્ગમાં દોરજે, કરજે મુજ પર વ્હાલા મારા સહુ અપરાધને, કરજે પ્રેમે માફક ભૂલ ચૂક સુધારીને, મનને કરજે સાફ અક્ષબુદ્ધિ છે માહરી, આપે મુજને જ્ઞાન; નમન કરું વંદુ સદા, આપે મુજને સાન. કવિતાનું ઝરણું કેવી સુંદર રીતે ફૂટી નીકળ્યું! સાહિત્યનું સર્જન અને આત્માની સાધના એ એમનાં જીવનનાં મુખ્ય ધ્યેય. આ બંને ધ્યેયને સુમેળ આ કાવ્યથી થયે. કવિતાની કલા અંતરની ભાવનામાં એકરૂપ બની ગઈ આરંભની કવિતામાં ભાવના હતી, તો ધીમે ધીમે એમાં ઊંડાણ સધાવા લાગ્યું. માત્રામેળ અને છંદમેળથી એમની કવિતા વધારે ગૌરવવંતી અને મનમેહક બની. - E - - - T - = = - = For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy