________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
બાળકના બુદ્ધિસાગરસૂરિજી તે ઘેર આવી દફતર ટીંગાડે. હાથપગ ધૂએ. માતા સરસ્વતીને દી કરે, પછી પેટને ભાડું આપે.
કયારેક નિશાળમાં કઈ દાખલ ન આવડે ત્યારે બાળકનું મન મૂંઝાઈ જાય. ઘેર આવી સરસ્વતીની છબી સામે હાથ જોડી એ આજીજી કરે: “મા! મારા પર પ્રસન્ન થાવ. મા ! તમે કહો તે તમારી સેવા કરું. આજે નીમ લઉં છું કે જ્યાં સુધી તમે પ્રસન્ન નહિ થાવ ત્યાં લગી પાન, સોપારી અડદની દાળ અને ટીંડોળાનું શાક ખાઈશ નહિ.”
એવામાં એને એક મંત્ર મળી ગયો. કઈ જૂના પાનાં પર એ મંત્ર લખેલ હતો. માતા સરસ્વતીને પ્રસન્ન કરવાનો મંત્ર.
ખોવાયેલા બાળકને ઘર મળતાં જેટલો આનંદ થાય તેટલો આનંદ આ બાળકને સરસ્વતીનો મંત્ર મળતા થયે. એ રોજ રોજ મંત્ર જાપ જપે. લખેલા કાગળ પર કદી પગ ન મૂકે. કોઈ ગઠિયે એમ કરતો
SURITIUI
થઇ છે
For Private And Personal Use Only