________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી છે, ત્યારે દેશ અને વિદેશમાંથી ત્રીસથી પાંત્રીસ હજાર યાત્રાળુઓ આવે છે. સવા રૂપિયાથી માંડીને સવા લાખ રૂપિયા સુધીની સુખડી ચડાવાય છે. મહિને સરેરાશ પણે લાખ રૂપિયાની સુખડી અહીંના સુખડીઘરમાથી વેચાય છે. સુખડીને આ પ્રસાદ મંદિરની બહાર લઈ જવાતો નથી. આશરે પંદર એકરને વિસ્તારમાં વિસ્તરેલા આ ધર્મસ્થાનમાં યાત્રાળુઓના ધસારાને પહોંચી વળવા તેર લાખના ખર્ચે નવી ધર્મશાળા તૈયાર કરાઈ છે. અહીંની ભેજનશાળામાં માત્ર પ્રતીકરૂપે બે રૂપિયા લઈને શુદ્ધ ધીની રસોઈ જમાડવામાં આવે છે. કાળીચૌદશના દિવસે દશથી પંદર હજાર લેકે આ રસોડે જમે છે.
સંસારની ભૌતિક લાલસાથી આવેલો યાત્રાળ અહીંથી આધ્યાત્મિક ભાવનાનું ભાતું લઈને જાય છે.
IIIIIII
છે
Turitius
For Private And Personal Use Only