________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૦
www.kobatirth.org
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
વિ. સ. ૧૯૮૦ ના માગશર સુદી બીજના દિવસે આ દેવની પ્રતિષ્ઠા કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવનું નામ ઘંટાકણું.
જાણીતા વીરામાંના એ એક. ઊંચા થંભ પર એક મેટા ઘંટ પણ મત્રિત કરીને મૂકયો. જે ઘટા આજે પણ એ દેવના મહિમા ગાવી રહી છે.
યોગીરાજના સંભળાય છે.
‘ દેવ ઊભા છે, પણ સહુથી મેાટી આસ્થા છે. મનને ચાખ્યુ રાખા, તમારી નાવને શ્રદ્ધાના સુકાનથી હાંકેા. ખેડા પાર થઈ જશે.’
આ દિવ્ય સંદેશ આજે પણ
સાધુરાજને આ વીરના પૂજનને વિરોધ કરનારા પણ મળ્યા. એમણે ‘ જૈન ધાર્મિક શંકા સમાધાન' નામના ગ્રંથમાં ઘંટાકરણ મત્રની પૂર્વાચાર્યાએ કરેલી મહત્તા દર્શાવી અને સુખડી ધરાવવાની વિધિની પર પરા બતાવી.
For Private And Personal Use Only