________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
છૂટતુ', પણ વતનની દશા જોઈ એમની વેદનાના પાર
ન રહેતા.
ગામેગામ ભૂતપ્રેતની વાતેા ચાલે. ઠેર ઠેર ડાકણુ અને ચૂડેલના વળગાડથી ધૂણતા લેાકા જોવા મળે. ભૂવાઆ ધારે તે કરે. ભેાળી પ્રજા વહેમમાં ડૂબી જાય. પ્રજાના શરીરમાં તાકાત તેા ઘણી હતી, પણ અનુ હૈયું સાવ નબળુ પડી ગયું હતું.
સંસારી કાળથી આવા વહેમ તરફ બુદ્ધિસાગરજી મહારાજને ભારે નફરત હતી. એમને એની પે!કળતાની ખબર હતી. ભુતના ભેંટા કરવા એ ઠેર ઠેર ફરેલા પણ કયાંય ભૂત મળ્યું નહેાતુ. ભયને લેાકેા ભૂતના વેશ પહેરાવતા હતા.
પોતાના વતનની અવદશા જોઈને એમનુ કાળજું કૈારી ખાવા લાગ્યું. કેાઈ માંમાં ખાસડુ લઈ કબરે જાય; કેાઈ પીરના થાનકે જઈ પાછાતીએ લે,
ગરજે ગમે તેના ગમે તેવા પ્રસાદ ચાખે !
For Private And Personal Use Only