SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઘંટાકણો સ્થાપ ૧૭ અજ્ઞાન અંધકાર સજે છે. અણુસમજ આપત્તિ લાવે છે. અજાણુ અને અજ્ઞાન માનવી આ આપત્તિને વહેમમાં ફેરવી નાખે છે. ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ બુદ્ધિસાગરજી વિન્તપુર, પીલવાઈ, વસેાડા અને માણસાની ભૂમિમાં ઘૂમી રહ્યા હતા. જે ભૂમિમાં બાળપણ પસાર કર્યું હતું, એ ભૂમિ માતાના ખેાળા જેવી લાગતી હતી. એમના હૃદયમાંથી આપોઆપ વતન માટે વહાલ For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy