SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ બાળકોના (દ્ધસાગરસૂરિજી માટે ઝીણવટભરી તપાસ કરી. એમને જાણવા મળ્યુ કે ખરાબર જે સમયે ગુરુજીએ હથેળીઆ મસળી હતી, તે જ સમયે શત્રુંજયના દેરાસરનો ચંદરવા સળગ્યા હતા. તે ઉપરાંત એમ પણ જાણવા મળ્યું કે એ આગ એકાએક ગેબી રીતે આલવાઈ પણ ગઈ હતી. શ્રી બુદ્ધિસાગરસૂરિ પાસે બ્રહ્મચર્યનો મહાન પ્રતાપ હતા. હૃદયના વાત્સલ્યનુ` અખૂટ ઝરણું વહેતુ હતુ`. આત્માનું દિવ્ય સામર્થ્ય એમની પાસે હતું. આ બધું જ્યાં ભેગુ ં મળે ત્યાં જે કાય થાય તે આજે કદાચ ચમત્કાર લાગે. હકીકતમાં આ ચમત્કાર એ તે આત્માની પ્રબળ તાકાતમાંથી આપેાઆપ સર્જાતી સહજ પ્રક્રિયા હતી. સૂરિજીને માટે એ માન ખાટવાનુ કે દામ પામવાનુ સાધન નહેતુ . આત્મામાં આપેાઆપ સત્યની જે અનુભૂતિ થતી તે પ્રગટ થતાં સામાન્ય માણસને ચમત્કાર સમી લાગતી. સાચી પ્રતિભા એ સ્વય ચમત્કાર છે ! ต For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy