________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઘંટાકણની સ્થાપના
www.kobatirth.org
૧૯૫
માનવતાની આ બેહાલી મહાસાધુના કરુણા
ભીના અંતરને બેચેન બનાવી રહી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમણે આત્માની વાતા કરી, સોએ એકાદને ગળે એ માંડ ઊતરી. એમણે ચમત્કારની વાતેા કરી; સોમાંથી નવ્વાણુ ને ગળે એ ઊતરી.
એમણે પોકાર કર્યો : ‘ અંતરમાં આત્મજ્ગ્યાતિ પ્રગટાવા, અદ્દભુત આત્માનંદ મળશે.’
પર તુ જગતના રસ અનેરાહ જાણે જુદા હતા. એ તેા એમ જ માને કે સાધનાના પંથ તેા સાધુના પોતાને તે ચમત્કાર બેઈ એ. જ્યાં ચમત્કાર, ત્યાં નમસ્કાર !
પોતાના વિચાર પ્રગટ કરતા એ સાઘુરાજ કહે છે : ' નિષ્કલંક વજાંગ બ્રહ્મચર્ય આજે કાઈ એ બેયું નથી. આત્માની નિર્ભયતા અદૃશ્ય થઈ છે. ધર્મ સગવડિયા બન્યા છે. માન્યા માટે માથુ' આપવાની તમન્ના નથી. સેવામાંય સ્વાની મેટાઈ છે.’
For Private And Personal Use Only