________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મબળનાં અજવાળાં
૧૮૯
સૂરિજીમાં શક્તિ હોય તેા પેરિસમાં રહેલા મારા પિતા શુ કરે છે તે મને બતાવે તેા હું એમને ખરા કહ્યું.’
થોડીવારમાં શ્રી બુદ્ધિસાગરસૂરિ પાછા આવ્યા. બાળકેએ ચડસાચડસીની વાત કરી, સૂરિજીએ વિમળગચ્છના બાળકને કહ્યું : ‘ ભાઈ, તારી આંખા બધ કર એટલે તને બધુ જ દેખાશે.'
બાળકે થાડીવાર આંખ બંધ કરી અને પછી ખાલી. સુરિજીએ મૃયું : ‘ શું જોયું ? '
બાળકે જવાબ આપ્યા : ‘ અરે, આંખ બંધ કરી ત્યારે ફ્રાંસ દેશની રાજધાની પેરિસમાં રહેલા મારા પિતાજી દેખાયા. તેઓને પડી જવાથી ફ્રેકચર થયું હોય એમ લાગ્યુ.’
เ
રિજીએ કહ્યુ, ‘ હવે ઘેર જઈ નેતપાસ કરજે. તારે ઘેર આની ખબર આપતા તાર આવ્યા હશે.’ બાળક ધર ભણી ગયા અને એયુ તા ધેર તાર આવીને પડયો હતે !
For Private And Personal Use Only