SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોટો મહામા થશે vvvvvvvvvvvvv vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvwwww ખાશે ! ખાયામાં દોઢ વરસનું કુમળું બાળક ભરનીંદરમાં સૂતું હતું. એની ઉપર નાગ ફેણ માંડીને બેઠો હતો. બાળકના જીવનને હવે મતથી ઝાઝું છેટું ન હતું. હમણાં નાગડંખ દેશે અને કુમળું ફૂલ કરમાઈ જશે. પળ – બે પળની જ વાર હતી. શું કોમળ કળી જેવું બાળક હજી ખીલે એ પહેલાં જ ખરી પડશે ? શિવા પટેલ સાવધ બની ગયા. ખેનું જીવન. સાપ કે નાગ – નાગણને એને ભય ન હોય. જંગલી જાનવરની રગેરગ પારખે. એમણે કશીય હેહા કરી નહિ, ગભરાઈને રાડ પાડી નહિ કે નાગ ભણી કશું ફેંકયું નહિ. શિવા પટેલ જાણતા કે નાગને છ છેડવો એટલે મોતને નેતરું. ગભરાટમાં બૂમાબૂમ થાય તેય એ વિફરી બેસે. માતાની ધીરજ ખૂટતી હતી. એનું હૈયું ધમણની માફક ધબકતું હતું. અંતરમાં અકળામણ હતી. - - iiiiii. "FB - St. . પર લા:: Sii Eur ::: :LIKE For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy