________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
બાળકના બુદ્ધિસાગરસૂરિજી અંબાબાઈ કૂણે માખણ જેવો રોટલો મેંમાં મૂકવા ગઈ, એવામાં એની નજર પેલા ખેયા પર પડી. નજર પડતાંની સાથે જ મેંમાથી ચીસ નીકળી ગાઈ:
“ઓય માડી રે ! મારી નાખ્યા !” બધાં બાબાઈ તરફ જોઈ રહ્યાં.
અંબાબાઈએ પીલુડીના ઝાડ પર લટકતા નાગને બતાવ્યું.
સહુની આંખે ફાટી ગઈ. એક કાળે ભયંકર નાગ પીલુડીના જાળાંમાંથી નીકળી ઝાડ પર ચડયો હતે. ખયાના દોરડા પર વીંટળાઈ ગયે અને ઠંડી હવાના જોરે ગેલ કરતે લટકી રહ્યો. એનું મેં આમતેમ ફેરવતો હતો. આંખે ચકળવકળ થતી હતી.
નાગ તે કેવો ! ધોળીધોળી મૂછો, પીળી ધમરખ આખો. કાળી ચૌદશની રાતના જેવો કાળા ડીબાંગ !
નાનાં છોકરાં તે એને જોઈને ડરીને જીવ લઈને નાઠાં. હાય બાપ ! આ તો નાગબાપજી ! ખાધા કે
For Private And Personal Use Only