________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટો મહાત્મા થશે
શિવા પટેલ હાક મારે. અંબાબાઈ મીઠી હલકે કોઈ ગીત ગાય. માથે સૂરજ સળગે છતાંય આ કણબી કટુંબ કામ કરે જાય.
ખેડૂતનું જીવન. એને સઘળી ઋતુ સરખી. વચ્ચે –વચ્ચે ઘેઘૂર ઝાડીએને વીંધીને વાતો શીતળ વાયુ એમના શરીરને અજબની તાજગી આપતો હતો.
રેઢાને સમય થયો. ખેડ઼ કુટુંબ પીલુડીના છાંયે જમવા બેઠું. બાજરાને રોટલો અને માખણથી ભરેલી છાશ. મીઠો-મીઠો સાથવો. સાથે આવેલાં મરચાં કાઢયાં. ભેગાં મળીને બધાં ખાવા બેઠાં.
અંબાબાઈની નજર ખેયામાં ભરનીંદરમાં પડેલા બાળક પર હતી. “તળાવડી” ને ગમે તે ખૂણે કામ કરે, પણ એના પર નજર રાખવાનું એ ચૂકે નહિ. વહાલે બાલુડે રડવા માંડે કે એને સાદ પહેલો અંબાબાઈને સંભળાય. દોડીને તરત ખોળામાં લે. અડધી ઊંઘે ઊઠે તે જઈને તરત હીંચકા નાખે.
:: 153
અ'
S
S
For Private And Personal Use Only