SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મબળનાં અજવાળાં આપ્યો કે, “બહુ ચિંતા કરશે નહિ. થોડા દિવસમાં જ તમારા પુત્રનો પત્ર આવશે.” થયું પણ એવું જ. આઠ દિવસ બાદ કલકત્તાથી એમના પુત્રને કાગળ મળ્યો અને તેઓ ત્યાં જઈને એને પાછો લઈ આવ્યા. * એક ભાઈને પેથાપુરમાં ઉજવણું કરવું હતું. સરિઝને તે અંગે મળવા જવાનો વિચાર કર્યો, પણ તે દિવસે જઈ શક્યા નહિ. ત્રીજે દિવસે ગયા ત્યારે સૂરિજીએ કહ્યું : “કેમ, પરમ દિવસે આવવાના હતા ને ?' બધાને આશ્ચર્ય થયું કે સૂરિજીને આ ખબર કેવી રીતે પડી ગઈ? એક વાર સૂરિજીના પડી ગયેલા દાંતને કેટલાક શ્રાવકેએ એક ડબ્બીમાં મૂકી, વાસક્ષેપથી મંત્રી, તેને ઉપાશ્રયના નજીકના ખાડામાં દાટો. સરિજીએ કહ્યું કે તેના પર પારસ–પીપળા-નું વૃક્ષ થશે અને ભવિષ્યમાં તે ધ્યાન ધરવાને માટે ઉપયેગી થઈ પડશે. આજે તેના પર એક સુંદર પારસ–પીપળા મોજુદ છે. MISTRI a ), tional ItIiE થિ) For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy