________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
બાળકના બુદ્ધિસાગરસૂરિજી કોઈપણ ત્યાગી મનિ પર પંજો માર્યો, તો પરિણામ સારું નહિ આવે.”
જને ખૂબ ધમપછાડા કર્યો. ભલભલાના છક્કા છૂટી જાય તેવા એ ધમપછાડા હતા, પરંતુ શ્રી બુદ્ધિસાગરજીની પ્રબળ તાકાત પાસે જનને નમવું પડયું. સાધુરાજ સદાને માટે એ જનની પરેશાનીમાંથી મુક્ત થયા.
ભવિષ્ય ભાખી દીધું સાચા યોગીને માટે ભવિષ્ય એ ખુલ્લી કિતાબ જેવું હોય છે. ભાવિને ભેદતી એમની નજર કોઈને આગાહીરૂપ લાગે ખરી, પણ એમને ભવિષ્યને ખાળવા જવું પડતું નથી. ભવિષ્યની ઘટનાએ એમની સામે સાફ-સાફ ઊભી હોય છે. માણસાના એક સજજનનો પુત્ર રિસાઈને ઘેરથી ચાલ્યો ગયો. એમને શ્રી બુદ્ધિસાગરસૂરિ પર ભારે આસ્થા. આવીને સૂરિજીને પોતાની વીતકકથા કહી, ત્યારે સૂરિજીએ જવાબ
::
=
=
=
=
For Private And Personal Use Only