________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્મબળનાં અજવાળાં
૧૮૫
બાળકે સહેજ ોરથી ધક્કો મારતાં જ વર્ષોથી બંધ રહેલાં કમાડ ખૂલી ગયાં.
જીનને ઝૂકાવ્યેા
શ્રી મેાહનવિજયજી નામના એક સુરતી સાધુના શરીરમાં એકાએક જન (છન)નો પ્રવેશ થયો. જન એમના શરીરમાં પ્રવેશીને ખૂબ તાફાન મચાવતો. પહેલાં તા કેાઈ રાગ ધારીને ઘણી સારવાર કરી, પણ દ તા વધતુ' જ ચાલ્યું. શ્રી બુદ્ધિસાગરજીથી આ મુનિની વેદના જેઈ ન શકાઈ. એમણે એકાંતમાં શ્રી મેાહનવિજયજીના દેહમાં ઘર કરી રહેલા જનને પડકાર કર્યા. સૂરિજી તે। મત્રસાધક નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્ય એ એક પ્રકારનુ` મેાટુ બળ છે. એમાં એમનું મંત્રબળ ભળી ગયું. એમણે જનને પકડાર કરતાં કહ્યું, ‘ તે' એક ત્યાગી મુનિ પર કબજો જમાવીને ધણુ' ખાટુ કર્યું છે. તારી તાકાત બતાવ. હું સામનો કરવા તૈયાર છુ. હવેથી આ મુનિરાજ તેા શું, પરંતુ
હો
/_/
Quake
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only