SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મબળનાં અજવાળાં ૧૮૩ - સૂરિજીનો શ્રી મોહનલાલ ભાખરીયાને ઘનિષ્ઠ પરિચય હતો. એક વાર મોહનભાઈ ટાઈ ફડમાં સપડાયા. તાવ હઠે જ નહિ. ડોકટરોને પણ ચિંતા થવા લાગી. એ વખતે સૂરિજી એમના ઘેર આવ્યા. આવીને કહ્યું : “કયાં છે તાવ ? એ તો હઠી રહ્યો છે. અને જોયું તો તાવ નીચી ડિગ્રીએ જતું હતું. સવારે તે મોહનલાલભાઈને સારું થઈ ગયું. ચાતુર્માસ પ્રસંગે કોઈક વાર શ્રાવકેને બોલાવીને સૂરિજી કહે : “આજે સ્ટેશને જજે. કોઈ આવનાર છે. જમવાની પણ જોગવાઈ રાખજે.” “પણ કેઈન કાગળ તો નથી.’ છતાં જજે.” ને એ દિવસે મહેમાનો આવે જ. વિ. સં. ૧૯૭૪માં સૂરિજી પોતાના વતન વિજાપુરમાં આવ્યા. ત્યાં પ્લેગ ફાટી નીકળ્યો હોવાથી 35 આ૭િ : - : ન For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy