________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
આત્મબળનાં અજવાળાં
૧૭૯ લોકોએ જવાબ આપ્યો : “રાત્રે આ શ્રાવકને સર્પ કરડ્યો હતો અને તે મૃત્યુ પામ્યો છે.” ' સૂરિજીએ સ્વાભાવિકતાથી કહ્યું : “ના હોય, હજી તે એ જીવતે છે.” આમ કહીને એમણે નનામી છેડવા કહ્યું. કેટલાકે શ્રદ્ધાથી અને કેટલાકે કચવાતે મને નનામી ડી. એના શરીર પર સૂરિજીએ ત્રણ વખત આઘે ફેરવ્યા. પેલો માનવી આળસ મરડીને બેઠો થયો !
વચનસિદ્ધ વાણું સૂરિજી ચાતુર્માસ કરવા માટે સુરત આવ્યા હતા. એક વાર તેઓ તાપી નદીને કાંઠેથી પસાર થતા હતા. તાપીના ઊંડા જળમાં એક માછીમાર જાળ નાખીને બેઠો હતો. માછલાં ફસાય એની રાહ જોતો હતો.
સૂરિજી તેની સમીપ ગયા અને એને કહ્યું : ભાઈ, તારી આ જળ બહાર કાઢી લે. તું મારા
For Private And Personal Use Only