________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરૂણને સાગર
૧૭૧ સાથે વાતો કરી, હિંસાની ભયાનકતા સમજવી, દારૂનું દૂષણ સમજાવ્યું. હિંસા અને વ્યસનમાં
બેલા માછીમારોના હૃદયમાં છુપાયેલી દયાની લાગણીને ઢઢળી, પરિણામ એ આવ્યું કે ડુમ્મસના કેટલાય માછીમારોએ એમની પાસે દારૂ અને માંસાહાર છોડી દેવાની પ્રતિજ્ઞા લીધી.
આમ રાજા હોય કે રંક, સાધુ હોય કે શ્રાવક, જૈન હોય કે અજૈન, એ દરેકને સૂરિજીએ ઉપદેશ આખ્યા-કયારેક તે સામે પગલે જઈને પણ. સાચા ધર્મની આડે પિતાનું માન–અપમાન કદી ન લાવતા. આથી જ તેઓ અઢારે આલમના અવધૂત કહેવાયા.
•
લાયા,
00:
હs:
For Private And Personal Use Only