________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
બાળકના બુદ્ધિસાગરસૂરિજી સૂરિજીની સાથે લલ્લુભાઈ નામના એમના એક ભક્ત પણ હતા. આ બંનેએ આ કોતરોમાં એક ઝાડ પર એક વાંદરો બેઠેલો જોયો. ભયથી એ ફફડતે વાંદરો થરથર ધ્રુજતો હતો. મે તને સામે જોઈને એની મતિ મૂંઝાઈ ગઈ હતી.
સૂરિજીએ જોયું તે ઝાડની નીચે એક વરુ બેઠું હતું. વરુ રાહ જોતું હતું કે ડરને માર્યો આ વાંદરો કયારે ઝાડ પરથી નીચે પડે અને હું એને ખાઈ જાઉં !
ઝાડ પર રહેલો વાંદરો પણ શિયાવિયાં થતો હતો. હમણું પડશે કે પડશે ! ' સૂરિજીએ ઈંટનો એક ટુકડો લઈને જોરથી વાંદરાની નજીક ઘા કર્યો.
ઇંટને ટુકડો વાગવાના ડરથી વાંદરો ઝાડ પરથી કૂદ્યો. એક આંબા પરથી બીજા આંબા પર અને બીજા આંબા પરથી ત્રીજી આંબા પર. એ પછી
છે
જ
For Private And Personal Use Only