________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
આંગીનુ' હું અનુમાદન કરું છું, પરંતુ આવી આંગી જોતી વખતે આપણે એ વિચાર કરવાના હોય કે આથી પણ વધુ કીમતી જર–ઝવેરાતને પ્રભુએ તુચ્છ ગણીને સ્વેચ્છાએ છાંડી દીધા હતા. કેવા એમના અપરિગ્રહ ! વળી અંતરમાં એવું ભાવીએ કે આનાથીય મૂલ્યવાન આભૂષણાના પ્રભુએ પળવારમાં ત્યાગ કર્યાં હતા અને હું કેવા પામર છું' કે આવા પદાર્થો પરની મારી આસક્તિ જતી નથી ?
આમ આચાર્ય શ્રી સત્ય કહેતાં કદી અચકાતા નહિ. નિકટના સાધુ જન હેાય કે અજાણી સંસારી વ્યક્તિ હાય, છતાં એ સત્યના યાહ્ના સત્ય અંગે કાઈ આંધછેાડ કરતા નહિ.
સાધુજીવનના કેટલાંક ભયસ્થાનાને તેઓ ખરાખર જાણતા હતા. સાધુ તરીકેનું એમનું જીવન અનુકરણીય હતું. તે સ્ત્રીઓના પરિચયથી દૂર રહેતા. વળી સ્ત્રીઓને એકલા વંદન કરવા આવવાની,
For Private And Personal Use Only