________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુણાનો
૧૫
પાની તેા બહતા ભલા ! સાધુ તેા ચલતા ભલા !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગર
જુવાન મુનિ બુદ્ધિસાગરજી ઠેર ઠેર વિહાર કરે છે. મનમાં સતત પરમાત્માનું ચિંતન ચાલ્યા કરે છે. તે એકાંત મેળવીને ગ્રંથલેખન કરે છે; તક સાંપડતા વિદ્વાનોનો સ`ગ કરે છે. આ બધુ ય કરે છે, છતાં ધ્યાન ા મેાક્ષ પર જ રાખે છે. ધ્યાનની ઉપાસના સતત ચાલતી રહે છે.
For Private And Personal Use Only
મુનિ બુદ્ધિસાગરના કપાળમાં શુભ ચિન્હ સમેા ચંદ્ર શાભે છે. એમના બાહુ ઢીંચણ સુધી પહોંચતા