________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગલમય પરિવર્તન
૧૫૫ બહુમાન છે. આ મારા જયજયકાર થતા નથી, પણ સર્વમંગળકારી ધર્મમાર્ગના જયજયકાર થાય છે. કોઈ મને વંદન કરતું નથી, પણ મહાવીરના આદેશને વંદન કરે છે. - દીક્ષાનો વિધિ સમાપ્ત થયો અને એમને માટે એક નવું જીવન શરૂ થયું. સાવ હલકું ફૂલ જેવું જીવન ! નિસ્પૃહી સાધુને તે કઈસ્પૃહા હોય?
બહેચરદાસમાંથી બનેલા બુદ્ધિસાગરની આત્મસાધનાની યાત્રા શરૂ થઈ.
મેરા આતમ આનંદ નૂર, અમિરસ છાય રહા. હમ લાલન મસ્ત ફકીર, અમિરસ પાન લહા. બ્રહ્મચિદાનંદમય પ્રભુ રે, નિરખી હુઆ મસ્તાના, બુદ્ધિસાગર” આતમ મેં ૨, હુઆ પરમ ગુતાના. અમિ.”
*
શS
IT
R
કહoછે.
ir
For Private And Personal Use Only