SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંગલમય પરિવર્તન ૧૫૧ અનેક ચીજોમાંથી એક જ ચીજ લેતા. કોઈ વળી વહાલથી કહેતું કે આજે તો આ મિષ્ટાન્ન આરોગો. કાલે દીક્ષા લેશે, પછી આવું કયાં મળવાનું છે ? બહેચરદાસ સાવધ હતા. નળરાજાના પગનીકારી પાનીમાંથી કલિ પેસી ગયો હતો. એ કથા એમને જાગતા રાખતી હતી. ચાર કંઈ દરવાજેથી આવતો નથી, પણ નાનકડા જાળિયા વાટે ઘરમાં ઘૂસી જાય છે. સાવધ બહેચરદાસે એટલું જ કહ્યું, “લાંબા વખતથી જે ભેગ-ઉપભેગનો સંયમ જાળવ્યા એ દીક્ષા લેવાના અવસરે શા માટે છોડું? એવી જ ઈચ્છા હોત તો દીક્ષા લેવાનો વિચાર શા માટે કરત ?” વાહ ! કેવો વિચાર! કેવી વાણી! કેવો સંયમ! કેટલાક શ્રાવકો આવીને એમને અમૂલખ જવાહર પહેરવા વિનંતિ કરતા, પણ બહેચરદાસને માટે તે શીલ એ જ સાચે શણગાર હતું. વિદ્યા એ એમનું જ ; ; મિન ' Trir Initપાક LI'lbii કઇ સંબLI: :::: , SH : :: : - જામ Helli *** . . મiliાપા.' ' - HE ij*qi :: . 'Hindutvij *** મi ' કે ' પણws For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy