________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
૧૫૦
ઉમંગે આવી રહ્યા હતા.
સેાનેરસી અબાડીથી આપતા ગજરાજ લાવવામાં આવ્યા. વરઘેાડા ાભાવવા માટે ગજરાજ દ્વાર પર ઝુલી રહ્યો હતા. પાલખીઆ અને ઘેાડાગાડીશણગારાઈ ચૂકી હતી. વાજિંત્રોના નાદ આખા નગરમાં ગૂંજી રહ્યા હતા.
ઇન્દ્રધ્વજ પતાકાઓ ફરકાવતા માખરે શાભતા હતા. પાછળ મહાજનની ધામધૂમ હતી. દીક્ષાના ભાવિકને છેલ્લે છેલ્લે શણગાર સજેલા જેવા માટે કઈ કઈ સામગ્રીઓ આવતી હતી. કેાઈ નવસેરા હાર, કાઈ હીરેજડી વીટી તા કાઈ નીલમપન્ના જડયો શિરપેચ તે કાઈ રેશમી કારના ધેાતિયાં લાવ્યાં હતાં.
ઘેર ઘેરથી બહેચરદાસને જમવાના ભાવભર્યા નોતરાં આવવા લાગ્યાં. ભાવિક વગ તા હાંશથી વિધવિધ મિષ્ટાન્ન તૈયાર કરી રાખતા, પણ બહેચરદાસ આ
For Private And Personal Use Only