________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકલા જાને રે
૧૪૩
'
હા બહેન, સ ંસાર સમુદ્ર છે. સરીર નાવ છે. આત્મા નાવિક છે. મારે આત્માની સહાયથી સંસારને તરવેા છે. મૃત્યુના મારણના માર્ગ છે ધર્મના. મારે એ માર્ગે સંચરવું છે. માતાપિતાનુ મૃત્યુ થતાં ગૃહસ્થ રહેવાની મારી પ્રતિજ્ઞા પૂરી થઈ. હવે ચારિત્ર લેવાનું બાકી રહે છે.’
વહાલસોયી વીહેને બહેચરદાસ ઉપરના પેાતાની માતાના વાત્સલ્યની વાતથી એમના નિશ્ચયને નાણી જેવા પ્રયત્ન કર્યા. એમણે કહ્યું : ૮ અરે ! જડાવકાકી તમને દીક્ષા લેવા દેશે નહિ. તમને પરણાવવાના એમને ઘણા ફાડ છે.’
બહેચરદાસને આવી કેાઈ વાત ચળાવી શકે તેમ નહોતી. ડાભલાના જૈન દેરાસરમાં સંસારની વૃદ્ધિને રાકી દે એવી બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞાતા પાતે કયારનાય લઈ ચૂકયા હતા. એમણે કહ્યું : - બહેન! મારે। રાહ તે નક્કી થઈ ચૂકયો છે. સાંસારિક ભાગના
For Private And Personal Use Only